|
આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપી શકાય તેવી પ્રવૃત્તિઓ :-
૧) સંદર્ભવાળા કિસ્સા વિશે રાજ્યના સ્કુલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ સહાયક માર્ગદર્શન પુરૂં
પાડવુ.
ર) મમતા અભિયાન હેઠળ વિવિધ સ્થળો જેવા કે તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગર્ભવતી
માતાઓની સહાયતા અને સંભાળ કરવી.
૩) ટીબી રોકવાના પ્રોગ્રામમાં DOT સેવાઓની ભાગીદારી નક્કી કરવી જેની સાથે એ પણ ખાત્રી
કરવી કે ટીબીના દર્દીઓ તેમના ઘરે પણ નિયમિત રીતે દવા લે છે.
૪) આરોગ્ય જાગૃતિ માટેના કેમ્પ,રક્તદાન શિબિર અને ચક્ષુદાન શિબિરોનું આયોજન કરવું.
૫) રોગ થાય જ નહી તે માટે શાળા, આરોગ્ય કેન્દ્રો, હોસ્પીટલોમાં સ્વચ્છતા માટેની ટેવ પાડવાની
ઝુંબેશ.
ખાસ
નોંધ:-
ઓનલાઈન
રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો ફીજીકલ ફોર્મ ભરીને આપવું નહિ.
ઓનલાઈન રજીસ્ટ્રેશન :-
__________________________________________________________________________________
• શું આપ નામ નોંધાવવા ઇચ્છો છો?
• જો આપ શહેરી વિસ્તારમાં એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા શહેરી વિકાસ ઓથોરીટીના
વિસ્તારમાં રહેતા હોય તો અહિં Click કરો.
|