|
શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપી શકાય તેવી પ્રવૃત્તિઓ :-
૧) "સરસ્વતી યાત્રા" - પ્રૌઢ શિક્ષણ વર્ગ
૨) "ગુણોત્સવ" - નબળા વિદ્યાર્થીઓ માટે પૂરક વર્ગ
૩) "વાંચે ગુજરાત અભિયાન" - લોકોમાં વાંચનની અભિરૂચિ કેળવવા માટેનો કાર્યક્રમ
ખાસ નોંધ:- ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો ફીજીકલ ફોર્મ ભરીને આપવું નહિ.
ઓનલાઈન રજીસ્ટ્રેશન :-
__________________________________________________________________________________
• શું આપ નામ નોંધાવવા ઇચ્છો છો?
• જો આપ શહેરી વિસ્તારમાં એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા શહેરી વિકાસ ઓથોરીટીના
વિસ્તારમાં રહેતા હોય તો અહિં Click કરો.
|