|
|
|
|
|
પ્રથમ તબક્કો
:-
|
|
|
૧૨.૦૨.૨૦૧૦ (પૂ. રવિશંકર મહારાજ જન્મદિન) થી ૧૪.૦૪.૨૦૧૦ (ઙો. બાબાસાહેબ આંબેડકર જયંતી) દરમિયાન સાત દિવસના કાર્યક્રમો. |
|
|
પ્રથમ દિવસ : સફાઇ ઝૂંબેશ
|
|
|
- ઘર,
લત્તા,
મહોલ્લાની જૂથ સફાઇ.
|
|
|
|
|
|
- સાર્વજનિક
સ્થળોની સફાઇ (એસ.ટી.સ્ટેન્ડ,
રેલ્વે સ્ટેશન,
શાકમાર્કેટ,
સિનેમાગૃહો,
વિ ).
|
|
|
- સરકારી
અને ખાનગી દવાખાના, શાળા,
આંગણવાડી,
પ્રતિમાઓ,
બગીચાઓ,
ટ્રાફીક
સર્કલો.
|
|
|
- કચરામાંથી
ખાતર બનાવવાની વ્ચવસ્થા તેમજ બાયોમેડિકલ વેસ્ટનો સુરક્ષિત નિકાલની વ્યવસ્થાનું સુદ્રઢીકરણ.
|
|
|
|
|
|
જનભાગીદારી
:
|
|
|
જનજાગૃતિ કેળવવાના
સેમીનાર / વર્કશોપ તથા અન્ય કાર્યક્રમો જેવા કે,
કાપડની થેલીઓ અને કચરા પેટીઓનું સ્વૈચ્છિક વિતરણમાં
|
|
|
-
મહિલા / સખી / યુવક મંડળો.
|
|
|
- NSS, NCC
માં પ્રવૃત
તથા અન્ય વિદ્યાર્થીઓ.
|
|
|
- સીનીયર
સીટીઝન , નિવૃત અધિકારીઓ-કર્મચારીઓ.
|
|
|
- IMA
અને અન્ય સ્વૈચ્છિક
સંસ્થાઓનો
સહકાર મેળવવો.
|
|
|
|
|
|
બીજો દિવસ : સ્વચ્છ જળ અને પાણી બચત
|
|
|
- સ્વચ્છ જળ અને પાણી બચતના હેતુ માટે
તળાવો/નદી-નાળા-કાંસની સફાઈ.
|
|
|
- પાણી વિતરણ વ્યવસ્થાની સફાઈ.
|
|
|
- પાણીની લાઈનના લીકેજ શોધવા અને રીપેર કરવા
સઘન ઝૂંબેશ.
|
|
|
- પીવાના પાણીના પ્રાપ્તિ સ્થાનોની
જાળવણી.
|
|
|
- ખાડા-ખાબોચીયાના પાણીનો નિકાલ,માખી-મચ્છરનો ઉપદ્રવ રોકવા ઓઈલ-જંતુનાશક
દવાનો
છંટકાવ.
|
|
|
- વિદ્યાર્થીઓ/ શિક્ષકોને કલોરોસ્કોપના વપરાશ અંગે તાલીમ / માર્ગદર્શન.
|
|
|
જનભાગીદારી
:
|
|
|
- વરસાદી પાણીના સંચય માટે જરૂરી સમજણ.
|
|
|
- ઘરોની ટાંકી,
ફલશ ટેન્કોમાં ઈંટો મુકી પાણીની બચત.
|
|
|
- પાણીના કરકસરયુકત વપરાશ અંગે સમજ તથા
આ અંગે શાળાઓમાં કાર્યગોષ્ઠીનું આયોજન.
|
|
|
|
|
|
ત્રીજો દિવસ : ગરીબ / પછાત વિસ્તારોમાં કાર્યક્રમો
|
|
|
- શિક્ષણલક્ષી,
રોજગારલક્ષી,
વ્યક્તિલક્ષી,
આરોઞ્ય તથા પોષણલક્ષી કાર્યક્રમો.
|
|
|
-
પે ઐન્ડ યુઝ શૌચાલયોના ઉપયોગને પ્રોત્સાહન.
|
|
|
- જાહેર સ્થળોમાં ખુલ્લા વેચાતા બિનઆરોઞ્યપ્રદ
ખોરાકનો નિકાલ.
|
|
|
- ગંદા વિસ્તારોમાં સામુહિક સફાઈ.
|
|
|
|
|
|
જનભાગીદારીઃ
|
|
|
|
|
|
-
સગર્ભા/કુપોષણ પીડિત મહિલા અને બાળકોને સુખડી વિતરણ.
|
|
|
-
સખીમંડળોને વિવિધ કાર્યક્રમોમાં સાંકળી લેવા.
|
|
|
-
વ્યસનમુકિત જેવા કાર્યક્રમો અંગે જૂથ-ચર્ચા વિચારણા
|
|
|
|
|
|
ચોથો
દિવસ
:હરિયાળા
નગરો
|
|
|
-
હરિયાળીના વ્યાપ વધારતા કાર્યક્રમો..
|
|
|
|
|
|
-
શૈક્ષણિક સંસ્થાઓના અને શહેરના બગીચાની જાળવણી અને સફાઈ.
|
|
|
-
શહેરની ફરતે ગ્રીન બેલ્ટ / ફોટૅ વિકસાવવાના કાર્યક્રમો..
|
|
|
-
રસ્તાના ડીવાઈડરોમાં હરિયાળી કરવી.
|
|
|
|
|
|
જનભાગીદારીઃ
|
|
|
|
|
|
-
વરિષ્ઠ નાગરિકો, એન.એસ.એસ.,એન.સી.સી.ના વિદ્યાર્થીઓ, યુવક મંડળો, વિદ્યાર્થીઓની ભાગીદારી.
|
|
|
-
વૃક્ષોની ઓળખ અને ઉપયોગીતા સમજાવવી.
|
|
|
-
શહેરના જુનામાં જુના વૃક્ષના સાનિઘ્યમાં વિવિઘ પ્રવૃત્તિઓ.
|
|
|
-
ખાનગી ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ.
|
|
|
-
વૃક્ષોને દત્તક લઈ માવજત તથા સાચવણી.
|
|
|
-
નાગરિકો દ્વારા તુલસીના છોડ વાવવા.
|
|
|
- ગ્રીન
ગાર્ડ વોલન્ટીયર પ્રવૃત્તિને પ્રોત્સાહન.
|
|
|
-
ઈકો ક્લબ / નેચર ક્લબ અને સેવા ભાવી સંસ્થાઓનો પર્યાવરણની જાળવણીમાં સહયોગ.
|
|
|
|
|
|
પાંચમો દિવસ : ઊર્જા બચત
|
|
|
|
|
|
-
સ્ટ્રીટ લાઈટ, વોટરપંપના ઉપયોગમા વિજળી બચત થાય તેવા ઉપકરણોના ઉપયોગને પ્રોત્સાહન.
|
|
|
-
કચેરીઓ અને સાર્વજનિક સ્થળોમાં કરકસરયુકત વિજ વપરાશ.
|
|
|
-
બિનપરંપરાગત ઊર્જાના વપરાશને ઉત્તેજન.
|
|
|
|
|
|
જનભાગીદારીઃ
|
|
|
|
|
|
-
અજવાળિયાની રાત્રે 7.30 થી 8.30 દરમ્યાન સ્ટ્રીટ લાઈટ બંધ થાય તેમા લોકસહકાર.
|
|
|
-
બાગ-બગીચાઓ, નિવાસસ્થાનો, હોટલો, હોસ્ટેલો, હોસ્પિટલોમાં સોલર ઊર્જાને પ્રોત્સાહન.
|
|
|
-
શૈક્ષણિક સંસ્થાઓ, વાણિજય ગૃહો / ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઊર્જા બચત ઉપર સેમીનાર.
|
|
|
-
ઊર્જા બચત અને બિંનપરંપરાગત ઊર્જા વપરાશ અંગે પ્રદર્શન,વર્કશોપ વિ.નું આયોજન.
|
|
|
છઠ્ઠો દિવસ : ટ્રાફીક વ્યવસ્થાપન( રવિવારના દિવસે)
|
|
|
-
જાહેર રસ્તા ઉપરના અવરોધો દૂર કરવા.
|
|
|
-
હોકર્સ ઝોન તથા પાકીઁગની વ્યવસ્થા.
|
|
|
-
માર્ગ સલામતી અભિયાન જેવા કાર્યક્રમો.
|
|
|
|
|
|
જનભાગીદારીઃ
|
|
|
-
એન.એસ.એસ. અને
એન.સી.સી.ના
વિદ્યાથીઁઓ દ્વારા ટ્રાફીક મેનેજમેન્ટ અંગે સમજ અને જાણકારી..
|
|
|
-
પ્રદૂષણ નિયંત્રણ અને બિનયાંત્રિક વાહન વ્યવહાર વ્યવસ્થાને પ્રોત્સાહન આપતા
સેમીનાર,ગૃપચર્ચા વિ.કાયૅક્રમો.
|
|
|
- સાયકલ રેલી,સ્કેટીંગ
રેલી વિ.નું આયોજન.
|
|
|
- "ગૌરવપથ"
ઉપર ઉત્સવનું વાતાવરણ ઉભુ કરવું.
|
|
|
- પે એન્ડ યુઝના
ધોરણે પાર્કિંગની વ્યવસ્થા પ્રત્યે સભાનતા.
|
|
|
|
|
|
સાતમો
દિવસ :
વયવંદના અને ઋણ સ્વીકાર
|
|
|
- સ્વાતંત્ર
સેનાનીઓ , મહાગુજરાત ચળવળમાં ભાગ લેનારાઓનું સન્માન.
|
|
|
- શહેરના
વિકાસમાં નોંઘપાત્ર ફાળો આપનારાઓનું સન્માન.
|
|
|
- કલા, સાંસ્કૃતિક,
સાહિત્ચિક, રમતગમત ક્ષેત્રે નોંઘપાત્ર સિઘ્ઘિ મેળનારાઓનું સન્માન
|
|
|
|
|
|
જનભાગીદારીઃ
|
|
|
|
|
|
|
|
|
- શહેરની આગવી ઓળખ આઘારિત કાર્યક્રમો.
|
|
|
- જય જય ગરવી ગુજરાત,
અન્ય ગૌરવ ગીતોનું ગાન વિ. કાર્યક્રમો.
|
|
|
- નિર્મળ ગુજરાત માટેની દોડ.
|
|
|
- દેશી રમતોત્સવને પ્રોત્સાહન.
|
|
|
- સ્વણિઁમ ગુજરાતના નિમાઁણમાં સહભાગી બનવા
અંગેની પ્રતિજ્ઞા.
|
|
|
(ઉપરોકત સાત દિવસના કાર્યક્રમોને અનુરૂપ જુદી જુદી સ્પર્ધાઓનું
આયોજન પરિશિષ્ટ-1 મુજબ કરવાનું રહેશે.)
|